તમારું જોખમ  

તમારું જોખમ  

સેવા
જુદા જુદા પ્રોગ્રામો દ્વારા એચ.આઈ.વી સંબંધિત વિના મુલ્યે અને રાહત દરે વિવિધ સેવાઓ આપવા માં આવશે. ગરીબ દર્દી ઓ માટે ૧.ટેસ્ટીંગ“વહેલું નિદાન, સ્વસ્થ અને સંપૂણ જીવન” કાર્યકમ અંતર્ગત એચ.આઈ.વી ની લેબોરેટરી તપાસ વિના મુલ્યે કરી આપવા માં આવશે. ૨.જન જાગૃતિ “સંયમ અને સુરક્ષા, એચ.અએ.વી અને એડ્સ સામે રક્ષા” અને૩.મેરેજ બ્યુરો “વિવાહ” નોશમાવેશ થાય છે. આ ઉપરાંતકાઉન્સેલિંગ “જાણકારી એ જ ઈલાજ”, એચ.આઈ.વી. ગ્રસ્ત લોકો ને સક્ષમ અને સ્વનિર્ભર બનાવવા, માનસિક અને સામાજિક રીતે આધાર આપવો, ગેર માન્યતાઓ અને તેને લગતા ભેદભાવો દુર કરવા જેવી સેવાઓ વિના મુલ્યે આપવા માં આવે છે.. ગરીબ દર્દીઓ ને રાહત દરે નીચે મુજબ ની સેવાઓ દર્દીના આર્થીક પરિસ્થિતિના આધારે આપવામાં આવશે.૧.એચ.આઈ.વી અને એઇડ્સ ના નિષ્ણાંત ડોક્ટર કેતન રાણપરીયા દ્વારાતપાસ ફી માં ૧૦૦ સુધી રાહત.૨. એચ.આઈ.વી ની દવા માં ૭૦ ટકાસુધી રાહત.૩. લેબોરેટરીતપાસ માં ૫૦ ટકાસુધી રાહત.ચાલો સાથે મળી ને ૨૦૩૦ સુધી માં ગુજરાત ને એચ.આઈ.વી અને એડ્સ મુક્ત કરવા સંકલ્પ કરીએ.
ઝિંદગી ફાઉન્ડેશન મા આપનું સ્વાગત છે
હાલ માં દુનિયા માં ૩.૭ કરોડ લોકો

એચ.આઈ.વી

ગ્રસ્ત છે. જેમાં થી ફક્ત ૧.૬ કરોડ લોકો જ

એચ.આઈ.વી

ની સારવાર લઇ રહયા છે. ૨૦૧૪ માં ૨૦ લાખ લોકો ને

એચ.આઈ.વી

નો નવો ચેપ લાગ્યો છે.

ગુજરાત માં સૌથી વધારે

એચ.આઈ.વી

ની સમસ્યા ધરાવતા સુરત શહેર માં સુરત ના

એચ.આઈ.વી

ગ્રસ્ત વ્યક્તિ, સમાજ સેવકો અને ડોકટરો ના સંયુક્ત પ્રયાશો દ્વારા રાહત દરે સેવા આપતી ઝિંદગી ફાઉન્ડેશન “ફોર

એચ.આઈ.વી

ફ્રી જનરેશન” સંસ્થાનું રજિસ્ટ્રેશ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ છે. આ સંસ્થાની સ્થાપના ૧ ડીસેમ્બર ૨૦૧૫, વિશ્વ એડ્સ દિવસ ના દિને કરવા માં આવી હતી.

ઝિંદગી ફાઉન્ડેશન “ફોર

એચ.આઈ.વી

ફ્રી જનરેશન” નો ઉદેશ્ય ૨૦૨૦ સુધી માં સુરત માં નવા

એચ.આઈ.વી

નો ચેપ ન્યૂનતમ કરવો, એડ્સ ને કારણે મૃત્યુ ની સંખ્યા શૂન્ય કરવી અને

એચ.આઈ.વી

ગ્રસ્ત વ્યક્તિ સાથે થતા ભેદભાવ દૂર કરવા.
અભિપ્રાય
મારે એચ.આઈ.વી ની ટેસ્ટ કરાવવાની હતી. પરુંત તેની સાથે મારા મગજ માં અનેક શંકા, કુશંકાઅનેડર હતા પરંતુ ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા નિ:શુલ્ક કાર્યક્રમ ટેસ્ટીંગ“વહેલુંનિદાન, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન” નીજાણ સંસ્થા વેબસાઈટ પર થી થઈ. જયારે હું રિપોર્ટ કરાવવા માટે ગયો ત્યારે તપાસ માટે લોહી લેતા પહેલા મને એચ.આઈ.વી અનેએઇડ્સ ની સંપૂણ માહિતી આપવામાં આવી અને સાથે સાથે મારા મન માં મુન્જાવતા દરેક સવાલ ને સાદી અને સરળ ભાષા માં સંસ્થા ના ડોક્ટરઅને કાઉન્સેલર જવાબ આપેલ

ભરત નાકરાણી

2016-09-14T09:00:08+00:00

ભરત નાકરાણી

મારે એચ.આઈ.વી ની ટેસ્ટ કરાવવાની હતી. પરુંત તેની સાથે મારા મગજ માં અનેક શંકા, કુશંકાઅનેડર હતા પરંતુ ઝીંદગી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા નિ:શુલ્ક કાર્યક્રમ ટેસ્ટીંગ“વહેલુંનિદાન, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન” નીજાણ સંસ્થા વેબસાઈટ પર થી થઈ. જયારે હું રિપોર્ટ કરાવવા માટે ગયો ત્યારે તપાસ માટે લોહી લેતા પહેલા મને એચ.આઈ.વી અનેએઇડ્સ ની સંપૂણ માહિતી આપવામાં આવી View Full →
મારા એક મિત્રને એચ.આઈ.વી નું નિદાન થયેલ તેની દવા એક ડોક્ટર ને ત્યાંથી ચાલુથઈ ગયેલ પરંતુ તેમના મન માં એચ.આઈ.વી સબંધિતડર ખુબ વધી ગયેલ. જયારેઅમે ઝિંદગી ફાઉન્ડેશન ના કાર્યકમ કાઉન્સેલિંગ“જાણકારી એ જ ઈલાજ” અંતર્ગત એચ.આઈ.વી અને એઇડ્સવિશે ની જાણકારી લીધી પછી એચ.આઈ.વી ની યોગ્ય સારવાર અને કાળજી થી સ્વસ્થ અને સંપૂણ જીવન જીવવાની પ્રેરણા મળી.

હરેશ મહેતા

2016-09-14T09:00:59+00:00

હરેશ મહેતા

મારા એક મિત્રને એચ.આઈ.વી નું નિદાન થયેલ તેની દવા એક ડોક્ટર ને ત્યાંથી ચાલુથઈ ગયેલ પરંતુ તેમના મન માં એચ.આઈ.વી સબંધિતડર ખુબ વધી ગયેલ. જયારેઅમે ઝિંદગી ફાઉન્ડેશન ના કાર્યકમ કાઉન્સેલિંગ“જાણકારી એ જ ઈલાજ” અંતર્ગત એચ.આઈ.વી અને એઇડ્સવિશે ની જાણકારી લીધી પછી એચ.આઈ.વી ની યોગ્ય સારવાર અને કાળજી થી સ્વસ્થ અને સંપૂણ જીવન જીવવાની પ્રેરણા મળી.
હુંધોરણ ૧૨કોમર્સમાં ભણતો વિધાર્થી છું. ઝિંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” દ્વારા“સંયમ અને સુરક્ષા, એચ.આઈ.વી અને એઇડ્સ સામે રક્ષા” અંતર્ગત અમારી શાળા પરમ હંસ વિદ્યા ભવન માં જન જાગૃતિ નો કાર્યકમયોજવા માં આવેલ. તેમાં અમને વિદ્યાર્થી ને દરેક વસ્તુ ને એટલી સરળ રીતે સમજાવવા માં આવેલ કે દરેક વિધાર્થી આરામ થી સમજી શકે. આપવામાં આવેલ માહિતી નો ઉપયોગ કરી વિધાર્થી પોતાના જીવન કાળ દરમિયાન એચ.આઈ.વી થી પોતા ને બચાવી શકે. હું તો દરેક શાળાઅ અને કોલેજ ના સંચાલક ને વિનંતી કરીશ કે તમે પણ તમારી શાળા અને કોલેજ માં આ હેલ્થ અવરનેશ નો નિ:શુલ્ક કાર્યક્રમ કરાવી તમારા વિધાર્થી ને એચ.આઈ.વી થી બચાવી સ્વસ્થ સમાજ અને દેશ ના નિર્માણ માં યોગદાન આપશો.

ચેતન ચૌધરી

2016-09-14T09:01:25+00:00

ચેતન ચૌધરી

હુંધોરણ ૧૨કોમર્સમાં ભણતો વિધાર્થી છું. ઝિંદગી ફાઉન્ડેશન “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” દ્વારા“સંયમ અને સુરક્ષા, એચ.આઈ.વી અને એઇડ્સ સામે રક્ષા” અંતર્ગત અમારી શાળા પરમ હંસ વિદ્યા ભવન માં જન જાગૃતિ નો કાર્યકમયોજવા માં આવેલ. તેમાં અમને વિદ્યાર્થી ને દરેક વસ્તુ ને એટલી સરળ રીતે સમજાવવા માં આવેલ કે દરેક વિધાર્થી આરામ થી સમજી શકે. આપવામાં આવેલ View Full →
મારી ઉમર ૨૫ વર્ષની છે. જયારે હું ૨૩ વર્ષ નો હતો ત્યારે મને મારા એચ.આઈ.વી ના ચેપ વિષે ની જાણ થયેલ. થોડા મહિનાઓ પછી જ હું અને મારો પરિવાર મારા લગ્ન સંબધિત અનેક પ્રકાર ના સવાલો થી ઘેરાયેલા હતા. પછી અમને ઝિંદગી ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે ચલાવતા મેરેજવ્યુરો “વિવાહ” ની સેવા નો લાભ લીધા પછી અમે ધણી હકીકતો થી વાકેફ થયા. એચ.આઈ.વી ગ્રસ્ત વ્યક્તિ પણ લગ્ન કરી શકે છે.


આનંદ મોદી

2016-09-14T09:02:23+00:00

આનંદ મોદી

મારી ઉમર ૨૫ વર્ષની છે. જયારે હું ૨૩ વર્ષ નો હતો ત્યારે મને મારા એચ.આઈ.વી ના ચેપ વિષે ની જાણ થયેલ. થોડા મહિનાઓ પછી જ હું અને મારો પરિવાર મારા લગ્ન સંબધિત અનેક પ્રકાર ના સવાલો થી ઘેરાયેલા હતા. પછી અમને ઝિંદગી ફાઉન્ડેશન દ્વારા વિના મુલ્યે ચલાવતા મેરેજવ્યુરો “વિવાહ” ની સેવા નો લાભ લીધા પછી View Full →